મહા-ફાઈનલ પહેલા મોટો વિવાદ! નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ રાતોરાત બદલાઈ, ગૌતમ ગંભીર ભડક્યો અને BCCI પાસે માંગી દખલગીરી

ind-vs-nz-final-pitch-controversy

અમદાવાદ: 8 માર્ચે રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચેની T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા જ ક્રિકેટ જગતમાં એક મોટો ભૂકંપ આવી ગયો છે. મેચના માત્ર 24 કલાક પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પિચને લઈને એક એવો વિવાદ ઊભો થયો છે, જેણે ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ગરમ કરી દીધું છે. હેડ કોચ ગૌતમ … Read more