CSK ને IPL 2026 પહેલા સૌથી મોટો ઝટકો! આ સ્ટાર ખેલાડીનો અંગૂઠો તૂટ્યો, આખી સિઝનમાંથી થશે બહાર?
ચેન્નઈ: IPL 2026 ની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે 5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની છાવણીમાંથી એક અત્યંત નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે તમામ ટીમોને ટ્રોફી જીતવાની ખુલ્લી ચેતવણી આપી હતી, પરંતુ હવે તેમની પોતાની જ ટીમમાં એક મોટું ભંગાણ પડ્યું છે. CSK ના પ્રી-સિઝન … Read more