મુંબઈ ઈન્ડિયન્સે લોન્ચ કરી IPL 2026 ની ધાંસુ જર્સી: રોહિત શર્માની ટીમને અપાઈ ખાસ ‘ટ્રિબ્યુટ’, જુઓ પહેલી ઝલક
મુંબઈ: IPL 2026 નો રોમાંચ ધીમે ધીમે ક્રિકેટ ફેન્સ પર ચડી રહ્યો છે, ત્યારે 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના લાખો ચાહકો માટે એક જબરદસ્ત ખુશખબર સામે આવ્યા છે. ફ્રેન્ચાઇઝીએ આગામી સિઝન માટે પોતાની નવી સત્તાવાર જર્સી પરથી પડદો ઉઠાવી લીધો છે. આ વખતની જર્સી કોઈ સામાન્ય ડિઝાઇન નથી, પરંતુ તે ફ્રેન્ચાઇઝીના સોનેરી … Read more