ફેન્સ માટે ખરાબ સમાચાર! T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા અભિષેક શર્મા બહાર થઈ શકે?

abhishek sharma injury News

અમદાવાદ: 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ભારત vs ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા કરોડો ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. આખી ટૂર્નામેન્ટમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી વિરોધી ટીમના બોલરોનો પરસેવો છોડાવનાર યુવા ઓપનર અભિષેક શર્મા ફાઇનલ મેચમાંથી બહાર થઈ શકે છે! ટીમ ઇન્ડિયા આ મહામુકાબલા માટે જોરશોરથી તૈયારી કરી … Read more