પોતાના સામ્રાજ્યમાં પાછો ફર્યો GOAT! ચિન્નાસ્વામીમાં વિરાટ કોહલીની એન્ટ્રી જોઈને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા

virat-kohli-returns-chinnaswamy-stadium-rcb-ipl-2026-goat

બેંગલુરુ: 28 માર્ચથી શરૂ થઈ રહેલા IPL 2026 ના મહાકુંભ માટે તમામ ફ્રેન્ચાઇઝીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પરંતુ જ્યારે વાત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની હોય, ત્યારે માહોલ કંઈક અલગ જ લેવલ પર હોય છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરવા જઈ રહેલી RCB ની ટીમે પોતાનો પ્રી-સિઝન ટ્રેનિંગ કેમ્પ શરૂ કરી દીધો છે. … Read more