PBKS vs SRH Dream11 Prediction Today: IPL 2026 મેચ 17 માટે બેસ્ટ ટીમ, ફેન્ટસી ટીપ્સ અને ટોપ પ્લેયર પિક્સ

આઈપીએલ 2026 (IPL 2026) માં આજે મેચ નંબર 17 માં પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે.

આ મેચ મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમ, મુલ્લાનપુર (ન્યૂ ચંડીગઢ) ખાતે રમાશે અને મેચનો સમય બપોરે 3:30 વાગ્યે છે.

જો તમે આજે PBKS vs SRH Dream11 prediction today match માટે બેસ્ટ ટીમ શોધી રહ્યા છો, તો અહીં તમને સંપૂર્ણ Fantasy Cricket Tips + Dream11 Team Today મળશે.

PBKS vs SRH Dream11 માટે Hot Picks (Top Players)

પંજાબ કિંગ્સ (PBKS)

  • કૂપર કોનોલી (Cooper Connolly)
    IPL 2026 માં શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી 108 રન 163+ સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. Dream11 ટીમ માટે મસ્ટ પિક.
  • શ્રેયસ અય્યર (Shreyas Iyer)
    પંજાબના કેપ્ટન તાજેતરમાં CSK સામે હાફ-સેન્ચુરી મારી ચૂક્યા છે. આજે પણ મોટી ઇનિંગ રમવાની શક્યતા.
  • યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)
    ટીમનો મુખ્ય વિકેટ ટેકર. મધ્ય ઓવરમાં ગેમ ફેરવી શકે છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)

  • હેનરિખ ક્લાસેન (Heinrich Klaasen)
    SRH નો સૌથી વિશ્વસનીય બેટ્સમેન. ડેથ ઓવરમાં ગેમ ફિનિશ કરવાની ક્ષમતા.
  • નિતીશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy)
    બેટ અને બોલ બંનેથી યોગદાન આપે છે — Dream11 માટે બેસ્ટ ઓલરાઉન્ડર પિક.
  • ઇશાન કિશન (Ishan Kishan)
    થોડા મેચમાં ફ્લોપ રહ્યો છે, પરંતુ તેની એક ઇનિંગ ગેમ બદલી શકે છે.

મુલ્લાનપુર સ્ટેડિયમ પિચ રિપોર્ટ

PBKS vs SRH pitch report મુજબ:

  • શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ મળી શકે
  • સ્પિનરોને પણ મદદ મળી શકે
  • પછી બેટિંગ માટે પિચ સરળ બને છે

સ્ટેટ્સ:

  • ચેઝ કરતી ટીમોએ 12 માંથી 6 મેચ જીતી છે (50-50 રેકોર્ડ)

ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે.

Risky Picks (ધ્યાનથી પસંદ કરો)

  • અભિષેક શર્મા – હજુ સુધી ફોર્મમાં નથી
  • જયદેવ ઉનડકટ – છેલ્લી મેચમાં મોંઘા સાબિત થયા
  • અર્શદીપ સિંહ – હજુ સુધી IPL 2026 માં વિકેટ નથી લીધી

Differential Picks (Low Ownership Players)

🔹 પ્રિયાંશ આર્ય
CSK સામે 14 બોલમાં 39 રન — આજે ગેમ ચેન્જર બની શકે

🔹 અનિકેત વર્મા
ઘણા લોકો પસંદ નહીં કરે, પણ ટોપ ઓર્ડર ફેલ થાય તો મોટી ઇનિંગ રમી શકે

🔹 ઝેવિયર બાર્ટલેટ (Xavier Bartlett)
નવી બોલ સાથે સ્વિંગથી SRH ટોપ ઓર્ડર તોડી શકે

Captain & Vice-Captain Picks

Small League:

  • Captain: હેનરિખ ક્લાસેન
  • Vice-Captain: કૂપર કોનોલી

Grand League:

  • Captain: ટ્રેવિસ હેડ / અભિષેક શર્મા
  • Vice-Captain: પ્રિયાંશ આર્ય
Also Read: Record Break: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ દિગ્ગજોને પછાડ્યા! આન્દ્રે રસેલ કરતા પણ વધુ ઘાતક બન્યો આ ‘વન્ડર કિડ’

PBKS vs SRH Dream11 Team Today (Small League)

Wicketkeepers:
ઇશાન કિશન, હેનરિખ ક્લાસેન, પ્રભસિમરણ સિંહ

Batters:
શ્રેયસ અય્યર, ટ્રેવિસ હેડ

All-rounders:
કૂપર કોનોલી, નિતીશ રેડ્ડી, માર્કો જેન્સન, હર્ષ દુબે

Bowlers:
યુઝવેન્દ્ર ચહલ, ઝેવિયર બાર્ટલેટ

👉 Captain: ક્લાસેન
👉 Vice-Captain: કોનોલી

PBKS Vs SRH Dream11 prediction team 1 [Source: Dream11 app]

Grand League Dream11 Team

Wicketkeeper:
હેનરિખ ક્લાસેન

Batters:
અભિષેક શર્મા, શ્રેયસ અય્યર, ટ્રેવિસ હેડ, પ્રિયાંશ આર્ય, શશાંક સિંહ, નેહાલ વાધેરા

All-rounders:
નિતીશ રેડ્ડી, હર્ષ દુબે

Bowlers:
વ્યાશક વિજયકુમાર, ઈશાન માલિંગા

👉 Captain: ટ્રેવિસ હેડ
👉 Vice-Captain: પ્રિયાંશ આર્ય

PBKS Vs SRH Dream11 prediction team 2 [Source: Dream11 app]

Expert Advice (Dream11 જીતવા માટે ટીપ્સ)

PBKS vs SRH Dream11 prediction મુજબ:

  • બંને ટીમની બેટિંગ લાઇનઅપ મજબૂત છે
  • વધુ batters + all-rounders પસંદ કરો
  • બહુ વધારે બોલરો લેતા ટાળો

👉 બેસ્ટ કોમ્બિનેશન: 2-4-2-3

Leave a Comment