આઈપીએલ 2026 (IPL 2026) માં આજે મેચ નંબર 17 માં પંજાબ કિંગ્સ (PBKS) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળશે.
આ મેચ મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમ, મુલ્લાનપુર (ન્યૂ ચંડીગઢ) ખાતે રમાશે અને મેચનો સમય બપોરે 3:30 વાગ્યે છે.
જો તમે આજે PBKS vs SRH Dream11 prediction today match માટે બેસ્ટ ટીમ શોધી રહ્યા છો, તો અહીં તમને સંપૂર્ણ Fantasy Cricket Tips + Dream11 Team Today મળશે.
PBKS vs SRH Dream11 માટે Hot Picks (Top Players)
પંજાબ કિંગ્સ (PBKS)
- કૂપર કોનોલી (Cooper Connolly)
IPL 2026 માં શાનદાર ફોર્મમાં છે. અત્યાર સુધી 108 રન 163+ સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. Dream11 ટીમ માટે મસ્ટ પિક. - શ્રેયસ અય્યર (Shreyas Iyer)
પંજાબના કેપ્ટન તાજેતરમાં CSK સામે હાફ-સેન્ચુરી મારી ચૂક્યા છે. આજે પણ મોટી ઇનિંગ રમવાની શક્યતા. - યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)
ટીમનો મુખ્ય વિકેટ ટેકર. મધ્ય ઓવરમાં ગેમ ફેરવી શકે છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)
- હેનરિખ ક્લાસેન (Heinrich Klaasen)
SRH નો સૌથી વિશ્વસનીય બેટ્સમેન. ડેથ ઓવરમાં ગેમ ફિનિશ કરવાની ક્ષમતા. - નિતીશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy)
બેટ અને બોલ બંનેથી યોગદાન આપે છે — Dream11 માટે બેસ્ટ ઓલરાઉન્ડર પિક. - ઇશાન કિશન (Ishan Kishan)
થોડા મેચમાં ફ્લોપ રહ્યો છે, પરંતુ તેની એક ઇનિંગ ગેમ બદલી શકે છે.
મુલ્લાનપુર સ્ટેડિયમ પિચ રિપોર્ટ
PBKS vs SRH pitch report મુજબ:
- શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ મળી શકે
- સ્પિનરોને પણ મદદ મળી શકે
- પછી બેટિંગ માટે પિચ સરળ બને છે
સ્ટેટ્સ:
- ચેઝ કરતી ટીમોએ 12 માંથી 6 મેચ જીતી છે (50-50 રેકોર્ડ)
ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે.
Risky Picks (ધ્યાનથી પસંદ કરો)
- અભિષેક શર્મા – હજુ સુધી ફોર્મમાં નથી
- જયદેવ ઉનડકટ – છેલ્લી મેચમાં મોંઘા સાબિત થયા
- અર્શદીપ સિંહ – હજુ સુધી IPL 2026 માં વિકેટ નથી લીધી
Differential Picks (Low Ownership Players)
🔹 પ્રિયાંશ આર્ય
CSK સામે 14 બોલમાં 39 રન — આજે ગેમ ચેન્જર બની શકે
🔹 અનિકેત વર્મા
ઘણા લોકો પસંદ નહીં કરે, પણ ટોપ ઓર્ડર ફેલ થાય તો મોટી ઇનિંગ રમી શકે
🔹 ઝેવિયર બાર્ટલેટ (Xavier Bartlett)
નવી બોલ સાથે સ્વિંગથી SRH ટોપ ઓર્ડર તોડી શકે
Captain & Vice-Captain Picks
Small League:
- Captain: હેનરિખ ક્લાસેન
- Vice-Captain: કૂપર કોનોલી
Grand League:
- Captain: ટ્રેવિસ હેડ / અભિષેક શર્મા
- Vice-Captain: પ્રિયાંશ આર્ય
Also Read: Record Break: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ દિગ્ગજોને પછાડ્યા! આન્દ્રે રસેલ કરતા પણ વધુ ઘાતક બન્યો આ ‘વન્ડર કિડ’
PBKS vs SRH Dream11 Team Today (Small League)
Wicketkeepers:
ઇશાન કિશન, હેનરિખ ક્લાસેન, પ્રભસિમરણ સિંહ
Batters:
શ્રેયસ અય્યર, ટ્રેવિસ હેડ
All-rounders:
કૂપર કોનોલી, નિતીશ રેડ્ડી, માર્કો જેન્સન, હર્ષ દુબે
Bowlers:
યુઝવેન્દ્ર ચહલ, ઝેવિયર બાર્ટલેટ
👉 Captain: ક્લાસેન
👉 Vice-Captain: કોનોલી

PBKS Vs SRH Dream11 prediction team 1 [Source: Dream11 app]
Grand League Dream11 Team
Wicketkeeper:
હેનરિખ ક્લાસેન
Batters:
અભિષેક શર્મા, શ્રેયસ અય્યર, ટ્રેવિસ હેડ, પ્રિયાંશ આર્ય, શશાંક સિંહ, નેહાલ વાધેરા
All-rounders:
નિતીશ રેડ્ડી, હર્ષ દુબે
Bowlers:
વ્યાશક વિજયકુમાર, ઈશાન માલિંગા
👉 Captain: ટ્રેવિસ હેડ
👉 Vice-Captain: પ્રિયાંશ આર્ય

PBKS Vs SRH Dream11 prediction team 2 [Source: Dream11 app]
Expert Advice (Dream11 જીતવા માટે ટીપ્સ)
PBKS vs SRH Dream11 prediction મુજબ:
- બંને ટીમની બેટિંગ લાઇનઅપ મજબૂત છે
- વધુ batters + all-rounders પસંદ કરો
- બહુ વધારે બોલરો લેતા ટાળો
👉 બેસ્ટ કોમ્બિનેશન: 2-4-2-3

Urvil Ramoliya is a dedicated cricket enthusiast who closely tracks international and domestic cricket developments. With a strong passion for the game and a habit of following real-time match updates, player performances, and breaking cricket news, he shares timely and accurate cricket insights for fans. Urvil focuses on delivering quick, reliable, and easy-to-understand cricket updates so readers can stay informed about the latest happenings in the cricket world.





