મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી

icc women's t20 world cup 2026 India Squad list

ICC Women’s T20 World Cup 2026: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2 મેના રોજ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનારા આગામી Icc Women’s T20 World Cup 2026 Schedule મુજબની ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગીકારોએ Icc Women’s T20 World Cup India Squad માટે ફરી એકવાર અનુભવી હરમનપ્રીત કૌર પર વિશ્વાસ વ્યક્ત કરતા તેને ટીમની કમાન સોંપી છે, જ્યારે સ્મૃતિ મંધાના વાઇસ-કેપ્ટન તરીકેની જવાબદારી સંભાળશે.

ગુજરાત માટે ગર્વની વાત એ છે કે આ Women’s T20 World Cup 2026 Schedule હેઠળની ટીમમાં વડોદરાની બે પ્રતિભાશાળી ખેલાડીઓ, રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાની પસંદગી કરવામાં આવી છે.

વડોદરાની દીકરીઓનો વર્લ્ડ કપમાં જાદુ

  • રાધા યાદવ: વડોદરાની સ્ટાર સ્પિનર રાધા યાદવ પોતાની ધારદાર સ્પિન બોલિંગ માટે જાણીતી છે. તે Icc Women’s T20 World Cup India Squad માં ઓલરાઉન્ડ વિકલ્પ તરીકે મજબૂતી પૂરી પાડશે.
  • યાસ્તિકા ભાટિયા: વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાટિયાએ ઈજામાંથી સાજા થઈને શાનદાર વાપસી કરી છે.

બરોડા ક્રિકેટ એસોસિયેશન (BCA) ના પ્રમુખ પ્રણવ અમીને આ બંને દીકરીઓને તેમની સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી છે. Sports જગતમાં વડોદરાનું નામ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચમકશે.

નવા ચહેરાઓ અને ફેરફાર

આ ટીમમાં સૌથી મોટું આશ્ચર્ય નંદની શર્માની પસંદગી છે. તેને Icc Women’s T20 World Cup 2025 ની સૈયદ મુશ્તાક અલી અને WPL ના શાનદાર પ્રદર્શન બાદ તક મળી છે. કાશ્વી ગૌતમ અને અમનજોત કૌર ઈજાના કારણે બહાર થતા નંદનીને આ સુવર્ણ તક મળી છે. બીજી તરફ, હરલીન દેઓલને T20 ટીમમાંથી બહાર કરવામાં આવી છે.

વર્લ્ડ કપમાં ભારતનું શેડ્યૂલ

ટૂર્નામેન્ટની શરૂઆત 12 જૂનથી થશે. Icc Women’s T20 World Cup 2026 Schedule Venue મુજબ ભારતની મેચો નીચે મુજબ રહેશે:

તારીખ (2026)મુકાબલોસ્થળ
14 જૂનભારત વિ. પાકિસ્તાનબર્મિંગહામ
17 જૂનભારત વિ. નેધરલેન્ડ્સલીડ્સ
21 જૂનભારત વિ. સાઉથ આફ્રિકામાન્ચેસ્ટર
25 જૂનભારત વિ. બાંગ્લાદેશમાન્ચેસ્ટર
28 જૂનભારત વિ. ઓસ્ટ્રેલિયાલંડન (લોર્ડ્સ)

Icc Women’s T20 World Cup Schedule મુજબ ભારત પોતાની અંતિમ ગ્રુપ મેચ ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર રમશે.

ભારતની 15 સભ્યોની ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), શ્રી ચરણી, નંદની શર્મા, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રેયંકા પાટિલ અને રાધા યાદવ.

એકમાત્ર ટેસ્ટ મેચ માટેની સ્ક્વોડ

વર્લ્ડ કપ બાદ જુલાઈમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે એક ટેસ્ટ મેચ પણ રમશે. Sports પ્રેમીઓ માટે આ એક મોટો લ્હાવો હશે. ગયા વર્ષે ODI વર્લ્ડ કપમાં સારા પ્રદર્શન બાદ, હવે હરમનપ્રીત કૌરની સેના ઇંગ્લેન્ડની ધરતી પર પહેલો T20 વર્લ્ડ કપ ખિતાબ જીતવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

તમામ લેટેસ્ટ Icc Women’s T20 World Cup 2026 Schedule અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.

Leave a Comment